આખા શહેરને લાગી ગઈ હતી આ રેસ્ટોરન્ટ માં ખાવાની લત.. વર્ષો બાદ ખુલ્યું રહસ્ય કે ખાવામાં મિક્સ કરતો ભાંગ.. ખાધા પછી એવું થાય લોકોને કે…

આખા શહેરને લાગી ગઈ હતી આ રેસ્ટોરન્ટ માં ખાવાની લત.. વર્ષો બાદ ખુલ્યું રહસ્ય કે ખાવામાં મિક્સ કરતો ભાંગ.. ખાધા પછી એવું થાય લોકોને કે…

આજના સમયમાં ખાવાના શોખીનોની કોઈ કમી નથી. દુનિયામાં એક કરતા વધારે રેસ્ટોરાં છે, જ્યાં સારું ભોજન લઈ શકાય છે. દરેક રેસ્ટોરન્ટની પોતાની આગવી ઓળખ, અલગ સ્વાદ હોય છે. તેમની કેટલીક વાનગીઓ એવી છે, જે સૌથી અલગ છે.

Advertisement

કેટલાક રેસ્ટોરન્ટ્સ તેમની રેસિપીને હંમેશા માટે ગુપ્ત રાખવા માંગે છે, તેઓ આમ કરે છે જેથી તેમની પાસે એક અનોખી રેસીપી હોય. લાસ વેગાસની એક રેસ્ટોરન્ટ ગુપ્ત રેસીપીના નામે લોકોને ગાંજો ખવડાવી રહી છે.

Advertisement

Advertisement

આ રેસ્ટોરન્ટ સામે ઘણા લોકોએ ફરિયાદ પણ નોંધાવી છે. હફપોસ્ટના અહેવાલ મુજબ , આ રેસ્ટોરન્ટ તેના ગ્રાહકોને આકર્ષવા અને તેમને એક અલગ અનુભૂતિ આપવા માટે આવું કરે છે.

Advertisement

હાલ એક ટીમ તેની તપાસમાં લાગેલી છે. સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ ktnv અનુસાર , આ રેસ્ટોરન્ટનું નામ ધ સિક્રેટ ઓફ સિયામ છે. આ એક થાઈ રેસ્ટોરન્ટ છે. તાજેતરમાં જ આ રેસ્ટોરન્ટ વિશે 30 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement

એક મહિલાએ જણાવ્યું કે સૂપ પીધા પછી નશો આવી ગયો. આ રેસ્ટોરન્ટ વિશે ફેસબુક પર ઘણા લોકો પર ફૂડમાં નશીલા પદાર્થ ભેળવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે હાલ માટે રેસ્ટોરન્ટ બંધ કરી દીધી છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement
Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!