બ્રહ્માંડનો સૌથી ખતરનાક બ્લેક હોલ છે આ.. એય પાછો પૃથ્વીથી નજીક.. જો ધરતી આવે એના સંપર્કમાં તો 1 સેકન્ડમાં ગળી જાય આખી..
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (ANU) ના ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, બ્લેક હોલ સૂકા ઘાસમાં મોટી સોય જેવો દેખાય છે. તે એટલું મોટું છે કે તે આપણા સૌરમંડળના