130000 ટન ગ્રેનાઇટ પથ્થરથી બનેલું છે ભારતનું આ મંદિર.. સદીઓ પહેલા આટલો પથ્થર ક્યાથી, કઈ રીતે અહી લાવ્યા એ જ છે મોટું રહસ્ય..
બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તાંજોર જિલ્લામાં સ્થિત ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે અને દર વર્ષે લાખો લોકો આ મંદિરને જોવા